વલસાડ: ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 વલસાડ: ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હરિયાળા વલસાડનાં નિર્માણ માટે કાર્યરત ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલ સહભાગી થઈને આજે વૃક્ષોનું વાવતેર કર્યું અને ઉપસ્થિત સર્વે લોકો સાથે પર્યાવરણ સંદર્ભે સંવાદ કર્યો તેમજ વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો.

હરિયાળા વલસાડનાં નિર્માણ માટે કાર્યરત ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ સહભાગી થઈને આજે...

Posted by Dhaval Patel on Saturday, July 13, 2024

Post a Comment

0 Comments